Gujarati Baby Names By Rashi. નામાવલી - રાશિચક્રના આધારે અને પ્રથમ અક્ષરોના આધારે - ગુજરાતી માં બેબી ના નામ

Gujarati Baby Names By Rashi. પ્રથમ અક્ષર મુજબ - ભારતીય છોકરા અને છોકરીઓના નામ. સૌથી વધુ લોકપ્રિય, અનન્ય બાળકોના નામ. રાશિ મુજબ છોકરા અને છોકરીઓના નામ. વૈદિક જ્યોતિષ મુજબ, તમારા બાળકનું નામ પસંદ કરવા માટે રાશી એ સૌથી મહત્વપૂર્ણ મુદ્દો છે. ભારતીય જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે કુલ બાર પ્રકારની રાશી છે. દરેક રાશીના પોતાના નામ, ચિન્હ અને લાક્ષણિકતાઓ છે. આ બાર રાશી નીચે પ્રમાણે છે.