બ પરથી બાળકોના નામ | 'બ' અક્ષર થી શરૂ થતા બાળકોના નામ | Baby Boy-Girl Names Starts With Letter 'બ' list. Baby names in Gujarati. વૃષભ (Vrushabh) Rashi Name in Gujarati.

અક્ષર મુજબ - ગુજરાતી બાળકોના નામ. સૌથી વધુ લોકપ્રિય, અનન્ય બાળકોના નામ. રાશિ મુજબ - છોકરા અને છોકરીઓના નામ.

આપણે જાણીએ છીએ એ પ્રમાણે ભારતવર્ષમાં જ્યોતિષ વિદ્યાનું ઘણું જ મહત્વ છે, જ્યારે આપણા ઘરે દીકરી કે પછી દીકરાનો જન્મ થાય છે ત્યારે સૌ પ્રથમ તો વિધિવિધાન અનુસાર બ્રાહ્મણ પાસેથી તે દિવસની રાશિ જોવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર તે દિવસે જે રાશિ આવે તેના પરથી તે બાળકના માતા-પિતા તેનું યોગ્ય નામ રાખતા હોય છે. મનુષ્ય જાતિમાં નામ નું સ્થાન પ્રથમ આવે છે, કેમકે બાળક જેવું જન્મે છે ત્યારે સૌથી પહેલી ચર્ચા તેના નામની થતી હોય છે. બાળકના માતા-પિતા અને તેના પરિવારજનો તેનું નામ રાખવા માટે હંમેશા ઉત્સુક હોય છે.

અક્ષર મુજબ - છોકરા અને છોકરીઓના નામ
ક્ષકયુ-Qવ-W

Found 224 Gujarati Baby boy Names Starting With 'બ'

Showing 1 - 20 of 224

NameGujaratiMeaning
Baahir બાહિરDazzling, Brilliant
Baalkrishan બાલકૃષ્ણ
Baasim બાસિમSmiling
Babala બબલાAbove
Baban બબન
Babu બાબુ
Babul બાબુલNo
Babulal બાબુલાલ
Badal બાદલCloud
Badarinath બદરીનાથ
Badr Udeen બદ્ર ઉદીનFull moon of the Faith
Badri બદ્રીLord Vishnu
Badri બદરી
Badrinarayan બદ્રીનારાયણ
Badrinath બદ્રીનાથLord of Mt.Badri
Badriprasad બદ્રીપ્રસાદGoft of Badri
Bagira બગીરા
Bagirath બગીરથ
Bagyaraj બગ્યારાજ
Baha બહાBeautiful, Magnificent