લ પરથી બાળકોના નામ | 'લ' અક્ષર થી શરૂ થતા બાળકોના નામ | Baby Boy-Girl Names Starts With Letter 'લ' list. Baby names in Gujarati. મેષ (Mesh) Rashi Name in Gujarati.

અક્ષર મુજબ - ગુજરાતી બાળકોના નામ. સૌથી વધુ લોકપ્રિય, અનન્ય બાળકોના નામ. રાશિ મુજબ - છોકરા અને છોકરીઓના નામ.

આપણે જાણીએ છીએ એ પ્રમાણે ભારતવર્ષમાં જ્યોતિષ વિદ્યાનું ઘણું જ મહત્વ છે, જ્યારે આપણા ઘરે દીકરી કે પછી દીકરાનો જન્મ થાય છે ત્યારે સૌ પ્રથમ તો વિધિવિધાન અનુસાર બ્રાહ્મણ પાસેથી તે દિવસની રાશિ જોવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર તે દિવસે જે રાશિ આવે તેના પરથી તે બાળકના માતા-પિતા તેનું યોગ્ય નામ રાખતા હોય છે. મનુષ્ય જાતિમાં નામ નું સ્થાન પ્રથમ આવે છે, કેમકે બાળક જેવું જન્મે છે ત્યારે સૌથી પહેલી ચર્ચા તેના નામની થતી હોય છે. બાળકના માતા-પિતા અને તેના પરિવારજનો તેનું નામ રાખવા માટે હંમેશા ઉત્સુક હોય છે.

અક્ષર મુજબ - છોકરા અને છોકરીઓના નામ
ક્ષકયુ-Qવ-W

Found 109 Gujarati Baby boy Names Starting With 'લ'

Showing 1 - 20 of 109

NameGujaratiMeaning
Laalamani લાલામણી
Labeeb લાબીબSensible, Intelligent
Labh લાભProfit
Lagan લગાનAppropriate time
Lahar લહરWave
Lakhan લખનLord Rama's brother
Laksh લક્ષAim, target
Lakshan લક્ષણAim
Lakshan લક્ષન
Lakshan લક્ષન
Lakshany લક્ષની
Lakshanya લક્ષન્યOne who achieves
Lakshav લક્ષવ
Lakshesh લક્ષેશ
Lakshin લક્ષિણWith auspicious marks
Lakshit લક્ષિત
Lakshman લક્ષ્મણProsperous, brother of Rama
Lakshmibanta લક્ષ્મિબંતાFortunate
Lakshmidhar લક્ષ્મીધરLord Vishnu
Lakshmigopal લક્ષ્મીગોપાલLord vishnu