👶 મીન રાશિ (ચ, ઝ, થ, દ) પરથી બાળકોના નામ. Meen Rashi Name in Gujarati. 'મીન' રાશિ મુજબ છોકરા અને છોકરીઓના નામ. (ચ, ઝ, થ, દ) અક્ષર થી શરૂ થતા નામનુ લીસ્ટ - રાશિચક્રના આધારે નામનુ લીસ્ટ. Baby names by Rashi in Gujarati.

Meen Rashi Name in Gujarati. મીન રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની છેલ્લી અને બારમી રાશી ગણાય છે.

મીન રાશિ (Kumbh Rashi) વિશે થોડી જાણકારી :
સંસ્કૃત નામ : મીન
નામનો અર્થ : માછલી
પ્રકાર : જળ પરિવર્તનશીલ નકારાત્મક
સ્વામી ગ્રહ : નેપ્ચ્યુન
ભાગ્યશાળી રંગ :ગુલાબી, જાંબલી, લીલો
ભાગ્યશાળી દિવસ/વાર : મંગળવાર, સોમવાર
નામાક્ષર :દ, ચ, ઝ, થ

રાશિ મુજબ - સૌથી વધુ લોકપ્રિય, અનન્ય બાળકોના નામ. અક્ષર મુજબ - ગુજરાતી બેબી ના નામ.

Found 135 Gujarati Baby boy Names Starting With 'ચ'

Showing 1 - 20 of 135

NameGujaratiMeaning
Chahel ચાહેલGood cheer
Chain ચૈનPeace
Chaitan ચૈતનConsciousness
Chaitanya ચૈતન્યLife, knowledge
Chakor ચકોરA bird enamoured of the moon
Chakradev ચક્રદેવLord Vishnu
Chakradhar ચક્રાધારLord Vishnu
Chakrapani ચક્રપાણીName of Lord Vishnu
Chakravartee ચક્રવર્તીA sovereign king
Chakresh ચક્રેશName of Lord Vishnu
Chakshan ચક્ષણNo
Chakshu ચક્ષુEye
Chaman ચમનGarden
Chamanlal ચમનલાલGarden
Champak ચંપકA flower
Chanak ચનકFather of Chaanakya
Chanakya ચાણક્યName of Kautilya, the great scholar
Chanchal ચંચલRestless
Chanchareek ચંચારીકBee
Chandak ચંદકThe moon