ઉ પરથી બાળકોના નામ | 'ઉ' અક્ષર થી શરૂ થતા બાળકોના નામ | Baby Boy-Girl Names Starts With Letter 'ઉ' list. Baby names in Gujarati. વૃષભ (Vrushabh) Rashi Name in Gujarati.

અક્ષર મુજબ - ગુજરાતી બાળકોના નામ. સૌથી વધુ લોકપ્રિય, અનન્ય બાળકોના નામ. રાશિ મુજબ - છોકરા અને છોકરીઓના નામ.

આપણે જાણીએ છીએ એ પ્રમાણે ભારતવર્ષમાં જ્યોતિષ વિદ્યાનું ઘણું જ મહત્વ છે, જ્યારે આપણા ઘરે દીકરી કે પછી દીકરાનો જન્મ થાય છે ત્યારે સૌ પ્રથમ તો વિધિવિધાન અનુસાર બ્રાહ્મણ પાસેથી તે દિવસની રાશિ જોવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર તે દિવસે જે રાશિ આવે તેના પરથી તે બાળકના માતા-પિતા તેનું યોગ્ય નામ રાખતા હોય છે. મનુષ્ય જાતિમાં નામ નું સ્થાન પ્રથમ આવે છે, કેમકે બાળક જેવું જન્મે છે ત્યારે સૌથી પહેલી ચર્ચા તેના નામની થતી હોય છે. બાળકના માતા-પિતા અને તેના પરિવારજનો તેનું નામ રાખવા માટે હંમેશા ઉત્સુક હોય છે.

અક્ષર મુજબ - છોકરા અને છોકરીઓના નામ
ક્ષકયુ-Qવ-W

Found 109 Gujarati Baby boy Names Starting With 'ઉ'

Showing 1 - 20 of 109

NameGujaratiMeaning
Ubaadah ઉબાદઃOld Arabic name
Ubaidah ઉબૈદાહServant of God
Ubay ઉબયOld Arabic name
Ubhay ઉભય
Ucathya ઉકાથ્યા
Uchit ઉચિત
Uchith ઉચિથ
Udant ઉદંત
Udar ઉદારGenerous
Udar ઉદર
Udarsh ઉદર્શ
Uday ઉદયTo rise
Udayachal ઉદયાચલEastern horizon
Udayan ઉદયનRising, name of king of Avanti
Udayasooriyan ઉદયસૂરિયાઁRising sun
Udbhav ઉદ્ભવ
Uddesh ઉદ્દેશ
Uddhar ઉદ્ધારLiberation
Uddhav ઉદ્ધવLord Krishna's friend
Uddip ઉદ્દીપ