👶 મિથુન રાશિ (ક, ઘ, છ, ક્ષ, કયુ-Q) પરથી બાળકોના નામ. Mithun Rashi Name in Gujarati. 'મિથુન' રાશિ મુજબ છોકરા અને છોકરીઓના નામ. (ક, ઘ, છ, ક્ષ, કયુ-Q) અક્ષર થી શરૂ થતા નામનુ લીસ્ટ - રાશિચક્રના આધારે નામનુ લીસ્ટ. Baby names by Rashi in Gujarati.

Mithun Rashi Name in Gujarati. મિથુન રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશિઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની તૃતિય રાશી છે. મિથુન રાશીનો સ્વામી બુધ છે. જે જાતકોના જન્મ સમયે ચંદ્ર મિથુન રાશીમાં સંચરણ કરતો હોય, તેમની રાશી મિથુન મનાય છે. જન્મલગ્ન મિથુન રાશી હોય તો પણ તે જાતક પર પોતાનો પ્રભાવ બતાવે છે.

મિથુન રાશિ (Mithun Rashi) વિશે થોડી જાણકારી :
સંસ્કૃત નામ : મિથુન
નામનો અર્થ : મિથુન
પ્રકાર : અગ્નિ પરિવર્તનશીલ-સકારાત્મક
સ્વામી ગ્રહ : બુધ
ભાગ્યશાળી રંગ : નારંગી-લીંબુ પીળો-પીળો
ભાગ્યશાળી દિવસ/વાર : બુધવાર
નામાક્ષર : ક,છ,ઘ

રાશિ મુજબ - સૌથી વધુ લોકપ્રિય, અનન્ય બાળકોના નામ. અક્ષર મુજબ - ગુજરાતી બેબી ના નામ.

Found 0 Gujarati Baby boy Names Starting With 'ક'

Showing 1 - 20 of 0

NameGujaratiMeaning
No names found.