ઈ પરથી બાળકોના નામ | 'ઈ' અક્ષર થી શરૂ થતા બાળકોના નામ | Baby Boy-Girl Names Starts With Letter 'ઈ' list. Baby names in Gujarati. મેષ (Mesh) Rashi Name in Gujarati.

અક્ષર મુજબ - ગુજરાતી બાળકોના નામ. સૌથી વધુ લોકપ્રિય, અનન્ય બાળકોના નામ. રાશિ મુજબ - છોકરા અને છોકરીઓના નામ.

આપણે જાણીએ છીએ એ પ્રમાણે ભારતવર્ષમાં જ્યોતિષ વિદ્યાનું ઘણું જ મહત્વ છે, જ્યારે આપણા ઘરે દીકરી કે પછી દીકરાનો જન્મ થાય છે ત્યારે સૌ પ્રથમ તો વિધિવિધાન અનુસાર બ્રાહ્મણ પાસેથી તે દિવસની રાશિ જોવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર તે દિવસે જે રાશિ આવે તેના પરથી તે બાળકના માતા-પિતા તેનું યોગ્ય નામ રાખતા હોય છે. મનુષ્ય જાતિમાં નામ નું સ્થાન પ્રથમ આવે છે, કેમકે બાળક જેવું જન્મે છે ત્યારે સૌથી પહેલી ચર્ચા તેના નામની થતી હોય છે. બાળકના માતા-પિતા અને તેના પરિવારજનો તેનું નામ રાખવા માટે હંમેશા ઉત્સુક હોય છે.

અક્ષર મુજબ - છોકરા અને છોકરીઓના નામ
ક્ષકયુ-Qવ-W

Found 172 Gujarati Baby boy Names Starting With 'ઈ'

Showing 1 - 20 of 172

NameGujaratiMeaning
Eash ઈશ
Ebhan ઈભાન
Edhant ઈદાંત
Ednit એડનીત
Eka ઈકા
Ekaaksh ઈકાક્ષ
Ekaant ઈકાંત
Ekachandra એકચંદ્ર
Ekagrah એકાગ્રહ
Ekaksha ઈકાક્ષા
Ekala ઈકલા
Ekalavya એકલવ્ય
Ekalinga એકલિંગા
Ekanath એકનાથ
Ekani ઈકાણી
Ekansh ઈકાંશ
Ekatama ઈકાત્મા
Ekrut ઈકરુત
Ekshak ઈક્ષક
Ekshak, Exak ઇક્ષક