ત પરથી બાળકોના નામ | 'ત' અક્ષર થી શરૂ થતા બાળકોના નામ | Baby Boy-Girl Names Starts With Letter 'ત' list. Baby names in Gujarati. તુલા (Tula) Rashi Name in Gujarati.

અક્ષર મુજબ - ગુજરાતી બાળકોના નામ. સૌથી વધુ લોકપ્રિય, અનન્ય બાળકોના નામ. રાશિ મુજબ - છોકરા અને છોકરીઓના નામ.

આપણે જાણીએ છીએ એ પ્રમાણે ભારતવર્ષમાં જ્યોતિષ વિદ્યાનું ઘણું જ મહત્વ છે, જ્યારે આપણા ઘરે દીકરી કે પછી દીકરાનો જન્મ થાય છે ત્યારે સૌ પ્રથમ તો વિધિવિધાન અનુસાર બ્રાહ્મણ પાસેથી તે દિવસની રાશિ જોવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર તે દિવસે જે રાશિ આવે તેના પરથી તે બાળકના માતા-પિતા તેનું યોગ્ય નામ રાખતા હોય છે. મનુષ્ય જાતિમાં નામ નું સ્થાન પ્રથમ આવે છે, કેમકે બાળક જેવું જન્મે છે ત્યારે સૌથી પહેલી ચર્ચા તેના નામની થતી હોય છે. બાળકના માતા-પિતા અને તેના પરિવારજનો તેનું નામ રાખવા માટે હંમેશા ઉત્સુક હોય છે.

અક્ષર મુજબ - છોકરા અને છોકરીઓના નામ
ક્ષકયુ-Qવ-W

Found 197 Gujarati Baby boy Names Starting With 'ત'

Showing 1 - 20 of 197

NameGujaratiMeaning
Taahir તાહિરChaste, Modest
Taamir તામીરOne who knows dates
Tabrez તબરેજ઼Challenging, Showing openly
Taha તહાPure
Tahir તાહિરHoly
Tahoma તહોમાSomeone who is Different with a Cute Personality
Taizeen તાજ઼ીનEncouragement
Taj -Crown
Tajdar તાજદારCorwned
Taksa તક્સાA son of Bharata
Taksha તક્ષાKing Bharat's son
Takshak તક્ષકA cobra
Taksheel તક્શીલSomeone with a strong character
Talaketu તલાકેતુBhishma Pitamaha
Talal તલાલNice, Admirable
Talank તલંકLord Shiva
Talat તલતPrayer
Talha તાલ્હાKind of tree
Talib તાલિબDivine
Talin તાલિનLord Shiva