ફ પરથી બાળકોના નામ | 'ફ' અક્ષર થી શરૂ થતા બાળકોના નામ | Baby Boy-Girl Names Starts With Letter 'ફ' list. Baby names in Gujarati. ધન (Dhan) Rashi Name in Gujarati.

અક્ષર મુજબ - ગુજરાતી બાળકોના નામ. સૌથી વધુ લોકપ્રિય, અનન્ય બાળકોના નામ. રાશિ મુજબ - છોકરા અને છોકરીઓના નામ.

આપણે જાણીએ છીએ એ પ્રમાણે ભારતવર્ષમાં જ્યોતિષ વિદ્યાનું ઘણું જ મહત્વ છે, જ્યારે આપણા ઘરે દીકરી કે પછી દીકરાનો જન્મ થાય છે ત્યારે સૌ પ્રથમ તો વિધિવિધાન અનુસાર બ્રાહ્મણ પાસેથી તે દિવસની રાશિ જોવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર તે દિવસે જે રાશિ આવે તેના પરથી તે બાળકના માતા-પિતા તેનું યોગ્ય નામ રાખતા હોય છે. મનુષ્ય જાતિમાં નામ નું સ્થાન પ્રથમ આવે છે, કેમકે બાળક જેવું જન્મે છે ત્યારે સૌથી પહેલી ચર્ચા તેના નામની થતી હોય છે. બાળકના માતા-પિતા અને તેના પરિવારજનો તેનું નામ રાખવા માટે હંમેશા ઉત્સુક હોય છે.

અક્ષર મુજબ - છોકરા અને છોકરીઓના નામ
ક્ષકયુ-Qવ-W

Found 34 Gujarati Baby boy Names Starting With 'ફ'

Showing 1 - 20 of 34

NameGujaratiMeaning
Faatin ફાતિનCaptivating
Faatina ફાતિનાCaptivating
Fadheela ફાધીલાVirtue
Fadhiya ફાધિયાNo
Fadwa ફદવાName derived from self sacrifice
Fahamitha ફહમિથાNo
Faiza ફ઼ૈજ઼ાGain
Fajyaz ફાજ્યાજ઼Artistic
Falguni ફ઼ાલ્ગુની, ફ઼ાલ્ગુનીBorn in Falgun, a Hindu month
Fareeda ફરીદાUnique
Fareeha ફરીહાHappy, Joyful
Farha ફરહાHappiness
Farhina ફરહિનાHappiness
Faria ફ઼ારિયાA caravan
Farida ફ઼રીદાTurquoise
Fatima ફાતિમાProphet Muhammad's daughter
Fawiza ફાવીજ઼ાSuccessful
Fawziya ફવ્જિયાSuccessful, Victorious
Fazeela ફજીલાFaithful
Fenil ફેનિલFoamy