ન પરથી બાળકોના નામ | 'ન' અક્ષર થી શરૂ થતા બાળકોના નામ | Baby Boy-Girl Names Starts With Letter 'ન' list. Baby names in Gujarati. વૃશ્ચિક (Vruschik) Rashi Name in Gujarati.

અક્ષર મુજબ - ગુજરાતી બાળકોના નામ. સૌથી વધુ લોકપ્રિય, અનન્ય બાળકોના નામ. રાશિ મુજબ - છોકરા અને છોકરીઓના નામ.

આપણે જાણીએ છીએ એ પ્રમાણે ભારતવર્ષમાં જ્યોતિષ વિદ્યાનું ઘણું જ મહત્વ છે, જ્યારે આપણા ઘરે દીકરી કે પછી દીકરાનો જન્મ થાય છે ત્યારે સૌ પ્રથમ તો વિધિવિધાન અનુસાર બ્રાહ્મણ પાસેથી તે દિવસની રાશિ જોવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર તે દિવસે જે રાશિ આવે તેના પરથી તે બાળકના માતા-પિતા તેનું યોગ્ય નામ રાખતા હોય છે. મનુષ્ય જાતિમાં નામ નું સ્થાન પ્રથમ આવે છે, કેમકે બાળક જેવું જન્મે છે ત્યારે સૌથી પહેલી ચર્ચા તેના નામની થતી હોય છે. બાળકના માતા-પિતા અને તેના પરિવારજનો તેનું નામ રાખવા માટે હંમેશા ઉત્સુક હોય છે.

અક્ષર મુજબ - છોકરા અને છોકરીઓના નામ
ક્ષકયુ-Qવ-W

Found 248 Gujarati Baby boy Names Starting With 'ન'

Showing 1 - 20 of 248

NameGujaratiMeaning
Naa'il ના' ઇલAcquirer, Earner
Naadir નાદિરDear, Rare
Naag નાગA big serpent
Naajy નાહિદSafe
Naasih નાસિહAdvisor
Naathim નાથિમArranger, Adjuster
Nabarun નબરૂણMorning sun
Nabeeh નબીહNoble, Outstanding
Nabeel નબીલNoble
Nabendu નબેંદુNew moon
Nabhan નાભનNoble, Outstanding
Nabhanyu નભાન્યુEternal
Nabhas નાભસSky
Nabhi નાભિCentre of body, an ancient King
Nabhij નબ્હિજLord Brahama
Nabhith નાભિતFearless
Nabhoj નભોજBorn in sky
Nabhomani નભોમાનીJewel of the sky ( sun)
Nabhya નાભયાCentral
Nachik નાચિકA short form of Nachiketa