👶 ધન રાશિ (ઢ, ધ, ફ, ભ) પરથી બાળકોના નામ. Dhan Rashi Name in Gujarati. 'ધન' રાશિ મુજબ છોકરા અને છોકરીઓના નામ. (ઢ, ધ, ફ, ભ) અક્ષર થી શરૂ થતા નામનુ લીસ્ટ - રાશિચક્રના આધારે નામનુ લીસ્ટ. Baby names by Rashi in Gujarati.

Dhan Rashi Name in Gujarati. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

ધન રાશિ (Dhan Rashi) વિશે થોડી જાણકારી :
સંસ્કૃત નામ : ધન
નામનો અર્થ : ધનુષ્ય
પ્રકાર : અગ્નિ પિત્ત-દ્વિસ્વભાવ
સ્વામી ગ્રહ : ગુરુ
ભાગ્યશાળી રંગ :પીળો
ભાગ્યશાળી દિવસ/વાર : ગુરુવાર, શનિવાર
નામાક્ષર :ભ, ધ, ફ, ઢ

રાશિ મુજબ - સૌથી વધુ લોકપ્રિય, અનન્ય બાળકોના નામ. અક્ષર મુજબ - ગુજરાતી બેબી ના નામ.

Found 0 Gujarati Baby boy Names Starting With 'ઢ'

Showing 1 - 20 of 0

NameGujaratiMeaning
No names found.