વ પરથી બાળકોના નામ | 'વ' અક્ષર થી શરૂ થતા બાળકોના નામ | Baby Boy-Girl Names Starts With Letter 'વ' list. Baby names in Gujarati. વૃષભ (Vrushabh) Rashi Name in Gujarati.

અક્ષર મુજબ - ગુજરાતી બાળકોના નામ. સૌથી વધુ લોકપ્રિય, અનન્ય બાળકોના નામ. રાશિ મુજબ - છોકરા અને છોકરીઓના નામ.

આપણે જાણીએ છીએ એ પ્રમાણે ભારતવર્ષમાં જ્યોતિષ વિદ્યાનું ઘણું જ મહત્વ છે, જ્યારે આપણા ઘરે દીકરી કે પછી દીકરાનો જન્મ થાય છે ત્યારે સૌ પ્રથમ તો વિધિવિધાન અનુસાર બ્રાહ્મણ પાસેથી તે દિવસની રાશિ જોવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર તે દિવસે જે રાશિ આવે તેના પરથી તે બાળકના માતા-પિતા તેનું યોગ્ય નામ રાખતા હોય છે. મનુષ્ય જાતિમાં નામ નું સ્થાન પ્રથમ આવે છે, કેમકે બાળક જેવું જન્મે છે ત્યારે સૌથી પહેલી ચર્ચા તેના નામની થતી હોય છે. બાળકના માતા-પિતા અને તેના પરિવારજનો તેનું નામ રાખવા માટે હંમેશા ઉત્સુક હોય છે.

અક્ષર મુજબ - છોકરા અને છોકરીઓના નામ
ક્ષકયુ-Qવ-W

Found 527 Gujarati Baby boy Names Starting With 'વ'

Showing 1 - 20 of 527

NameGujaratiMeaning
Vaarush વારુષ
Vaasavadatta વાસવાદાત્તાA name in sanskrit classics
Vaasu વાસુ
Vachan વચનSpeech
Vachaspati વાચસ્પતિLord of speech
Vadanya વદન્યા
Vadin વાદીનNo
Vadin વદીન
Vadish વાદિશLord of the body
Vadish વદીષ
Vageesh વાગેશ
Vagesh વાગીશLord of speech
Vagindra વાગિન્દ્રLord of speech
Vagindra વાગીન્દ્ર
Vagish વાગીશGod of speech ( Lord Brahma)
Vagishan વાગીશન
Vahin વહીંLord Shiva
Vaibhav વૈભવRichness
Vaibudh વૈબુધ
Vaidesh વૈદેશ