મિથુન રાશિ (Gemini Zodiac) વિશે થોડી જાણકારી :
સંસ્કૃત નામ : મિથુન
નામનો અર્થ : મિથુન
પ્રકાર : અગ્નિ પરિવર્તનશીલ-સકારાત્મક
સ્વામી ગ્રહ : બુધ
ભાગ્યશાળી રંગ : નારંગી-લીંબુ પીળો-પીળો
ભાગ્યશાળી દિવસ/વાર : બુધવાર
નામાક્ષર : ક,છ,ઘ
મિથુન (Gemini Horoscope) રાશિ પરથી છોકરી/છોકરાઓના નામ | Gemini Zodiac Boys & Girls Names in Gujarati
![]() |
મિથુન રાશિના નામ |
આપણા ભારતવર્ષમાં જ્યોતિષ વિદ્યાનું ઘણું જ મહત્વ છે, જ્યારે ઘરે દીકરી અથવા દીકરાનો જન્મ થાય છે ત્યારે સૌ પ્રથમ તો બ્રાહ્મણ પાસેથી તે દિવસની રાશિ જોવામાં આવે છે જેના દ્વારા તે દીકરી અથવા દીકરાનું નામ રાખવામાં આવે છે.
અહીંયાં મિથુન રાશિ માટે ક,છ,ઘ પરથી છોકરી તેમજ છોકરાઓના નામ આપેલા છે, જેનાથી તમે દીકરી તેમજ દીકરાનું નામ રાખી શકો છો.
ખાસ નોંધ : આ પોસ્ટમાં કોઈપણ પ્રકારના ફેન્સી નામો દર્શિત કરવામાં આવ્યા નથી જેનું મહેરબાની કરીને ખાસ ધ્યાન રાખવું.