સંસ્કૃત નામ : સિંહ
નામનો અર્થ : સિંહ
પ્રકાર : અગ્નિ-સ્થિર-સકારાત્મક
સ્વામી ગ્રહ : સૂર્ય
ભાગ્યશાળી રંગ : સોનેરી,નારંગી, સફેદ,લાલ
ભાગ્યશાળી દિવસ/વાર : રવિવાર
નામાક્ષર : મ,ટ
સિંહ (Leo Horoscope) રાશિ પરથી બાળકોના નામ 2025
![]() |
Leo Horoscope Cabinet |
આપણા ભારતવર્ષમાં જ્યોતિષ વિદ્યાનું ઘણું જ મહત્વ છે, જ્યારે ઘરે દીકરી અથવા દીકરાનો જન્મ થાય છે ત્યારે સૌ પ્રથમ તો બ્રાહ્મણ પાસેથી તે દિવસની રાશિ જોવામાં આવે છે જેના દ્વારા તે દીકરી અથવા દીકરાનું નામ રાખવામાં આવે છે.
અહીંયાં સિંહ રાશિ માટે મ,ટ પરથી છોકરી તેમજ છોકરાઓના નામ આપેલા છે, જેનાથી તમે દીકરી તેમજ દીકરાનું નામ રાખી શકો છો.
ખાસ નોંધ : આ પોસ્ટમાં કોઈપણ પ્રકારના ફેન્સી નામો દર્શિત કરવામાં આવ્યા નથી જેનું મહેરબાની કરીને ખાસ ધ્યાન રાખવું.
M,T (મ,ટ) પરથી છોકરી/છોકરાના નવા નામ 2025
મ પરથી છોકરાના નામ | M Letter Boys Names
- મકરંદ - Makarand
- મનુજ - Manuj
- માધવેશ - Madhvesh
- મનન - Manan
- મયુર - Mayur
- મનજિત - Manjit
- મયંક - Mayank
- માનસ - Manas
- મન્મથ - Manmth
- મામૅિક - Marmik
- મનુજ - Manuj
- મનેશ - Manesh
- મનોમય - Manomay
- મૈત્રેય - Maitrey
- મંદાર - Mandar
- મલય - Malay
- મલ્હાર - Malhar
- મૌલિક - Maulik
- મહષૅિ - Maharshi
- મોહિત - Mohit
- માનવ - Manav
- મનોજ્ઞ - Manognah
- મંથ - Manth
- મેઘલ - Meghal
- મંજુલ - Manjul
- મૃદંગ - Mrudang
- મૃત્યુંજ - Mrutyunj
- માકૅંડ - Marked
- માધવ - Madhav
- મોહન - Mohan
- મૈનાક - Mainak
- મિતુલ - Mitul
- મિતીશ - Mitish
- મિત્રક - Mitrak
- મિહિત - Mihit
- મંત્ર - Mantra
- મૈકલ - Maikal
- મિલિંદ - Milind
- મિલિન - Milin
- મિહિર - Mihir
- મિનાંગ - Minang
- મુકુર - Mukur
- મિનેષ - Minesh
- મિલાપ - Milap
- મુંજાલ - Munal
- મુકતક - Muktak
- મુનિર - Munir
- મૃગાંક - Mrugank
- મુનિ - Muni
- મુનિશ્રી - Munishree
- મૃગેશ - Mrugesh
- મુનિશ - Munish
- મૌલેશ - Maulesh
- મૃણાલ - Mrunal
- મેઘાવિન - Meghavin
- મોહક - Mohak
- મૃદુલ - Mrudul
- મંત્ર - Mantra