સંસ્કૃત નામ : મીન
નામનો અર્થ : માછલી
પ્રકાર : જળ પરિવર્તનશીલ નકારાત્મક
સ્વામી ગ્રહ : નેપ્ચ્યુન
ભાગ્યશાળી રંગ : ગુલાબી, જાંબલી, લીલો
ભાગ્યશાળી દિવસ/વાર : મંગળવાર, સોમવાર
નામાક્ષર : દ,ચ,ઝ,થ
મીન (Pisces Horoscope) રાશિ પરથી બાળકોના નામ 2025
![]() |
મીન રાશિના નામ |
આપણા ભારતવર્ષમાં જ્યોતિષ વિદ્યા નું ઘણું જ મહત્વ છે, જ્યારે ઘરે દીકરી અથવા દીકરાનો જન્મ થાય છે ત્યારે સૌ પ્રથમ તો બ્રાહ્મણ પાસેથી તે દિવસની રાશિ જોવામાં આવે છે જેના દ્વારા તે દીકરી અથવા દીકરાનું નામ રાખવામાં આવે છે.
અહીંયા મીન રાશિ માટે દ,ચ,ઝ,થ પરથી છોકરી તેમજ છોકરા ના નામ આપેલ છે, જેનાથી તમે દીકરી તેમજ દીકરાનું નામ રાખી શકો છો.
ખાસ નોંધ : આ પોસ્ટમાં કોઈપણ પ્રકારના ફેન્સી નામ દર્શિત કરવામાં આવ્યા નથી જેનું મહેરબાની કરીને ખાસ ધ્યાન રાખવું.
D,C,Z,T (દ,ચ,ઝ,થ) પરથી છોકરી/છોકરાના નવા નામ 2025
દ પરથી છોકરાના નામ | D Letter Boys Names
- દેવલ - Deval
- દર્પણ - Darpan
- દર્શક - Darshak
- દર્શન - Darshan
- દિગીશ - Digish
- દર્શિત - Darshit
- દિપેન - Dipen
- દિવ્ય - Divy
- દેવવ્રત - Devvrat
- દિવ્યાંશુ - Divyanshu
- દીપ - Deep
- દીપ્તાંશુ - Diptanshu
- દિવ્યાંગ - Divyang
- દેવેન - Deven
- દિગંત - Digant
- દિશાંક - Dishank
- દિવ્યેશ - Divyesh
- દેવાંશ - Devansh
- દક્ષેશ - Dkshesh
- દિપાંકર - Dipankar
- દેવ - Dev
- દિક્ષિત - Dikshit
- દ્રુપદ - Drupad
- દ્રુમિલ - Drumil