સંસ્કૃત નામ : તુલા
નામનો અર્થ : તુલા
પ્રકાર : વાયુ-મૂળભૂત-સકારાત્મક
સ્વામી ગ્રહ : શુક્ર
ભાગ્યશાળી રંગ : વાદળી, લીલો
ભાગ્યશાળી દિવસ/વાર : શુક્રવાર
નામાક્ષર : ર,ત
તુલા (Libra Horoscope) રાશિ પરથી બાળકોના નામ 2025
![]() |
તુલા રાશિ પરથી નામ |
આપણા ભારતવર્ષમાં જ્યોતિષ વિદ્યા નું ઘણું જ મહત્વ છે, જ્યારે ઘરે દીકરી અથવા દીકરાનો જન્મ થાય છે ત્યારે સૌ પ્રથમ તો બ્રાહ્મણ પાસેથી તે દિવસની રાશિ જોવામાં આવે છે જેના દ્વારા તે દીકરી અથવા દીકરાનું નામ રાખવામાં આવે છે.
અહીંયાં તુલા રાશિ માટે ર,ત પરથી છોકરી તેમજ છોકરાઓ ના નામ આપેલ છે, જેનાથી તમે દીકરી તેમજ દીકરાનું નામ રાખી શકો છો.
ખાસ નોંધ : આ પોસ્ટમાં કોઈપણ પ્રકારના ફેન્સી નામ દર્શિત કરવામાં આવ્યા નથી જેનું મહેરબાની કરીને ખાસ ધ્યાન રાખવું.
R,T (ર,ત) પરથી છોકરી/છોકરાના નવા નામ 2025
ર પરથી છોકરાના નામ | R Letter Boys Names

- રજત - Rajat
- રક્ષિત - Rakshit
- રવિશ - Ravish
- રથિત - Rathit
- રાજન - Rajan
- રાધેય - Radhey
- રાજીવ - Rajiv
- રોનક - Ronak
- રુચિર - Ruchir
- રાઘવ - Raghav
- રચિત - Rachit
- રમ્ય - Ramya
- રસેશ - Rasesh
- રાગેશ - Ragesh
- રાજર્ષિ - Rajarshi
- રોહન - Rohan
- રિધ્ધેશ - Ridhdhesh
- રિશી - Rishi
- રોનક - Ronak
- રુદ્ભાક્ષ - Rubhdraksh
- રૂપમ - Rupam
- રૂપિન - Rupin
- રૂપેશ - Rupesh
- રૂપાંગ - Rupang
- ૠચેશ - Ruchesh
- ઋત્વિજ - Rutvij
- ૠક્ષાંગ - Rukshang
- ૠતેશ - Rutesh
- ૠત્વિક - Rutvik
- ૠષિ - Rushi