વૃશ્ર્વિક રાશિ (Scorpio Zodiac) વિશે થોડી જાણકારી :


સંસ્કૃત નામ : વૃશ્ર્વિક 

નામનો અર્થ : વૃશ્ર્વિક 

પ્રકાર : જળ- સ્થિર - નકારાત્મક 

સ્વામી ગ્રહ : પ્લુટો 

ભાગ્યશાળી રંગ : કિરમજી, લાલ, લાલાશ, પીળાશ પડતો બદામી રંગ

ભાગ્યશાળી દિવસ/વાર : મંગળવાર 

નામાક્ષર : ન,ય

વૃશ્ર્વિક (Scorpio Horoscope) રાશિ પરથી બાળકોના નામ 2025


વૃશ્ર્વિક રાશિ પરથી છોકરી-છોકરાના નામ, N,Y Baby Names, Scorpio boys and girls names, boys names, girls names, scorpio zodiac name
વૃશ્ર્વિક રાશિ માટે ના નામ

આપણા ભારતવર્ષમાં જ્યોતિષ વિદ્યા નું ઘણું જ મહત્વ છે, જ્યારે ઘરે દીકરી અથવા દીકરાનો જન્મ થાય છે ત્યારે સૌ પ્રથમ તો બ્રાહ્મણ પાસેથી તે દિવસની રાશિ જોવામાં આવે છે જેના દ્વારા તે દીકરી અથવા દીકરાનું નામ રાખવામાં આવે છે.

અહીંયાં વૃશ્ચિક રાશિ માટે ન,ય પરથી છોકરી તેમજ છોકરાઓના નામ આપેલ છે, જેનાથી તમે દીકરી તેમજ દીકરાનું નામ રાખી શકો છો.

ખાસ નોંધ : આ પોસ્ટમાં કોઈપણ પ્રકારના ફેન્સી નામ દર્શિત કરવામાં આવ્યા નથી જેનું મહેરબાની કરીને ખાસ ધ્યાન રાખવું.

N,Y (ન,ય) પરથી છોકરી/છોકરાના નવા નામ 2025

ન પરથી છોકરાના નામ | N Letter Boys Names 


ન પરથી છોકરાના નામ, N letter boys names, scorpio boys names, boys names, scorpio zodiac name

  • નમન - Naman
  • નકુલ - Nakul
  • નચિકેત - Nachiket
  • નભેશ - Nabhesh
  • નમિત - Namit
  • નલિન - Nalin
  • નિર્મિત - Nirmit
  • નૈનિલ - Nainil
  • નવલ - Naval
  • નંદન - Nandan
  • નિકુંજ - Nikunj
  • નિગમ - Nigam
  • નિશાંત - Nishant
  • નિત્ય - Nitya
  • નિમિત્ત - Nimit
  • નિર્ભય - Nirbhay
  • નંદીશ - Nandish
  • નિનાદ - Ninad
  • નિમિષ - Nimish
  • નિલાંગ - Nilang
  • નિશીથ - Nishith
  • નૈમિષ - Naimish
  • નિલય - Nilay
  • નિરેન - Niren
  • નિરવ - Nirav
  • નિહાર - Nihar
  • નિશ્ચય - Nishay
  • નીરજ - Niraj
  • નભ્ય - Nabhya
  • નિર્સગ - Nisharg
  • નૈષધ - Naishadh
  • નિધીશ - Nidhish

ન પરથી છોકરીના નામ | N Letter Girls Names


ન પરથી છોકરીના નામ, N letter girls names, girls names, scorpio zodiac girls names

  • નીવા - Niva
  • નૂપુર - Nupur
  • નિશિ - Nishi
  • નેત્રી - Netri
  • નેહા - Neha
  • નીરા - Nira
  • નીતિ - Niti
  • નિયંતા - Niyanta
  • નીરજા - Nirja
  • નિર્ઝરી - Nirjari
  • નિર્ભયા - Nirbhya
  • નૃપા - Nrupa
  • નિરીક્ષા - Niriksha
  • નતાશા - Natasha
  • નિયતિ - Niyati
  • નીપા - Nipa
  • નિરાલી - Nirali
  • નિત્યા - Nitya
  • નિષ્ઠા - Nihtha
  • નંદિતા - Nandita
  • નિધિ - Nidhi
  • નેહલ - Nehal
  • નમિતા - Namita
  • નૈના - Naina
  • નિરવા - Nirva
  • નીલાક્ષી - Nilakshi
  • નુતિ - Nuti

ય પરથી છોકરાના નામ | Y Letter Boys Names


ય પરથી છોકરાના નામ, Y letter boys names, y name, boys names, scorpio boys names, y name of boys

  • યુગલ - Yugal
  • યેાગાશું - Yoganshu
  • યજ્ઞેશ - Yaganesh
  • યાત્રિક - Yatrik
  • યશ - Yash
  • યમન - Yaman
  • યોગેશ - Yogesh
  • યતીન - Yatin
  • યાજ્ઞકિ - Yagnik
  • યશીલ - Yashil
  • યજ્ઞિત - Yagnit
  • યોગીશ - Yogish

ય પરથી છોકરીના નામ | Y Letter Girls Names


ય પરથી છોકરીના નામ, Y letter girls names, girls names, scorpio zodiac girls names, girls, y letter girls and boys names

  • યાસ્મીન - Yamin
  • યોગીતા - Yogita
  • યુગ્મા - Yogma
  • યુતિ - Yuti
  • યાગિની - Yogini
  • યામિની - Yamini
  • યેશા - Yesha
  • યોગીશ - Yogish
  • યશિતા - Yashita
  • યેતી - Yeti
  • યામિની - Yamini

Tags: વૃશ્ચિક રાશિ (ન,ય) પરથી છોકરી/છોકરાઓના નામ, ગુજરાતી નામાવલી, ગુજરાતી બાળકના ગુજરાતી બેબી નામાવલી, Gujarati Bal Namavali, Boys and Girls Names by Zodiac Sign Scorpio (N, Y)