સંસ્કૃત નામ : કન્યા
નામનો અર્થ : કન્યા
પ્રકાર : પૃથ્વી-ચંચળ-નકારાત્મક
સ્વામી ગ્રહ : બુધ
ભાગ્યશાળી રંગ : નારંગી, સફેદ,રાખોડી, પીળો, મશરૂમ
ભાગ્યશાળી દિવસ/વાર : બુધવાર
નામાક્ષર : પ,ઠ,ણ
કન્યા (Virgo Horoscope) રાશિ પરથી બાળકોના નામ 2025
આપણા ભારતવર્ષમાં જ્યોતિષ વિદ્યાનું ઘણું જ મહત્વ છે, જ્યારે ઘરે દીકરી અથવા દીકરાનો જન્મ થાય છે ત્યારે સૌ પ્રથમ તો બ્રાહ્મણ પાસેથી તે દિવસની રાશિ જોવામાં આવે છે જેના દ્વારા તે દીકરી અથવા દીકરાનું નામ રાખવામાં આવે છે.
અહીંયાં કન્યા રાશિ માટે પ,ઠ,ણ પરથી છોકરી તેમજ છોકરાઓના નામ આપેલા છે, જેનાથી તમે દીકરી તેમજ દીકરાનું નામ રાખી શકો છો.
ખાસ નોંધ : આ પોસ્ટમાં કોઈપણ પ્રકારના ફેન્સી નામો દર્શિત કરવામાં આવ્યા નથી જેનું મહેરબાની કરીને ખાસ ધ્યાન રાખવું.