![]() |
Best Boys & Girls Names From E |
આપણે જાણીએ છીએ એ પ્રમાણે ભારતવર્ષમાં જ્યોતિષ વિદ્યાનું ઘણું જ મહત્વ છે, જ્યારે આપણા ઘરે દીકરી કે પછી દીકરાનો જન્મ થાય છે ત્યારે સૌ પ્રથમ તો વિધિ વિધાન અનુસાર બ્રાહ્મણ પાસેથી તે દિવસની રાશિ જોવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર તે દિવસે જે રાશિ આવે તેના પરથી તે બાળકના માતા-પિતા તેનું યોગ્ય નામ રાખતા હોય છે. મનુષ્ય જાતિમાં નામ નું સ્થાન પ્રથમ આવે છે, કેમકે બાળક જેવું જન્મે છે ત્યારે સૌથી પહેલી ચર્ચા તેના નામની થતી હોય છે. બાળકના માતા-પિતા અને તેના પરિવારજનો તેનું નામ રાખવા માટે હંમેશા ઉત્સુક હોય છે. તો અહીંયા મેષ રાશિ ના અક્ષરો (અ,લ,ઈ) મુજબ 'ઈ' અક્ષર પરથી છોકરી તેમજ છોકરાના નામ (Gujarati Boys & Girls Names From E) આપવામાં આવ્યા છે. અહીં આપેલા તમામ નામો માત્ર ' >ગુજરાતી બાળકોના નામ માટે છે. તો નીચે આપેલા નામ માંથી તમારા બાળક માટે યોગ્ય નામ જરૂરથી પસંદ કરશો.
ઈ પરથી બાળકોના નામ 2025 | Babies Names From E
બાળકોના સુંદર નામની યાદીમાં પ્રથમ તો 'E' પરથી છોકરાઓના નામ (Boys Names From E) ને દર્શાવવામાં આવ્યા છે. જો તમારા ઘરે છોકરાનો જન્મ થયો છે, તો તમે અહીંયા આપેલા નામ માંથી તમારા દીકરા માટે સુંદર નામ પસંદ કરી શકો છો.
ઈ પરથી છોકરાના નામ | Gujarati Boy Names From E
- ઈશ - Eash
- ઈશાન - Eashan
- ઈભાન - Ebhan
- એડનીત - Ednit
- ઈદાંત - Edhant
- ઈશ્વર - Eeshwar
- ઈકા - Eka
- ઈકાક્ષ - Ekaaksh
- ઈકાંત - Ekaant
- ઈકાત્મા - Ekatama
- એકચંદ્ર - Ekachandra
- એકાગ્રહ - Ekagrah
- ઈકાક્ષા - Ekaksha
- ઈક્ષક - Ekshak
- ઈકશન - Ekshan
- ઈકલા - Ekala
- એકલવ્ય - Ekalavya
- એકલિંગા - Ekalinga
- એકનાથ - Ekanath
- ઈકાણી - Ekani
- ઈકાંશ - Ekansh
- ઈકવીરા - Ekvira
- ઈકરુત - Ekrut
- ઈક્ષિત - Ekshit
- ઈલેશ - Elesh
- ઇલાંશુ - Elanshu
- ઈમાન - Eman
- ઈમાયશ - Emaish
- ઈન્દ્રા - Endra
- ઈન્દ્રરાજ - Endraraj
- ઈન્દ્રજીત - Endrajit
- ઈન્દ્રનીલ - Endranil
- ઈન્દ્રસેન - Endrasen
- ઈન્દ્રેશ - Endresh
- ઈનીત - Eneet
- ઈરાજ - Eraj
- એર્યા - Erya
- ઈષ - Esh
- ઈશાન - Eshan
- ઈશાંક - Eshank
- ઈશાંત - Eshant
- ઈશેન - Eshen
- ઈશિત - Eshit
- ઇશુમય - Eshumay
- ઈતી - Etti
- ઈતીશ - Etish
- ઈતેશ - Etesh
- ઈતેન - Eten
- ઈવ્યાન - Evyan
ઈ પરથી છોકરીના નામ | Gujarati Girl Names From E
- ઈશ્વરી - Easwari
- ઈભા - Ebha
- ઈછુમતી - Echhumati
- ઈચ્છા - Echcha
- ઈદિકા - Edika
- ઈધા - Edha
- ઈધિથા - Edhitha
- ઈધિકા - Edhika
- ઈશા - Eesha
- ઈહિમાયા - Ehimaya
- ઈહા - Eha
- ઈલા - Eila
- ઈરાવતી - Eiravathi
- ઈકાંધાણા - Ekadhana
- ઈકજા - Ekaja
- ઈકાંથા - Ekantha
- ઈકાન્તિકા - Ekantika
- ઈકાવલી - Ekavali
- ઈકીશા - Ekisha
- ઈક્ષિતા - Ekshita
- ઈખા - Ekha
- ઈકતા - Ekta
- ઈલા - Ela
- ઈલાક્ષી - Elakshi
- ઈલિયા - Eliya
- ઈલેશા - Elesha
- ઈમલી - Emali
- ઈમની - Emani
- ઈમ્લા - Emla
- ઈમરશી - Emarshi
- ઈમી - Emi
- ઈના - Ena
- ઈનાયત - Enayat
- ઈનાયા - Enaya
- ઈનાક્ષી - Enakshi
- ઇંદુ - Endu
- ઇંદુજા - Enduja
- ઈનીકા - Enika
- ઈન્દ્રા - Endra
- ઈન્દ્રદેવી - Endradevi
- ઈન્દ્રાક્ષી - Endrakshi
- ઈન્દ્રાણી - Endrani
- ઈન્દ્રાયણી - Endrayani
- ઇંદ્રિશા - Endrisha
- ઇંદ્રિતા - Endrita
- ઈદુલેખા - Endulekha
- ઈદુમતી - Endumati
- ઈનુ - Enu
- ઈપ્સા - Epsa
- ઈપ્સિતા - Epshita
- ઈરાની - Erani
- ઈરિકા - Ereka
- ઈષા - Esha
- ઈષી - Eshi
- ઈસ્મા - Esma
- ઈશાના - Eshana
- ઈશારા - Eshara
- ઈશાની - Eshani
- ઈશાનિકા - Eshanika
- ઈશાન્યા - Eshanya
- ઈશ્વરી - Eshvari
- ઈશ્કા - Eshka
- ઈશિકા - Eshika
- ઈશિતા - Eshita
- ઈષ્ટા - Eshtta
- ઈશ્મા - Eshma
- ઈશ્મિકા - Eshmika
- ઈતા - Eta
- ઈતાશા - Etasha
- ઈતિશ્રી - Etishree
- ઈતિકા - Etika
- ઈથ્યા - Ethya
- ઈથિની - Ethini
- ઈવા - Eva
Conclusion :
આ લેખમાં મેષ રાશિ નો અક્ષર 'ઈ' પરથી છોકરીઓ તેમજ છોકરાઓના નામ (Baby Names From E) દર્શાવવામાં આવ્યા છે. અહીં આપેલા નામો માંથી તમારા બાળક માટે સુંદર નામ પસંદ કરી શકો છો.Tags: 'ઈ' પરથી છોકરાના તેમજ છોકરીના નામ, Gujarati Boys And Girls Names From letter E, ઈ પરથી બાળકોના નામ 2025, Baby Names starts with letter E
નામાવલી - નામ રાશિચક્રના આધારે: