વૃષભ રાશિ (Taurus Zodiac) વિશે થોડી જાણકારી :
સંસ્કૃત નામ : વૃષભ
નામનો અર્થ : વૃષભ
પ્રકાર : પૃથ્વી સ્થિર-નકારાત્મક
સ્વામી ગ્રહ : શુક્ર
ભાગ્યશાળી રંગ : વાદળી વાદળી-લીલો
ભાગ્યશાળી દિવસ/વાર : શુક્રવાર, સોમવાર
નામાક્ષર : બ,વ,ઉ
વૃષભ (Taurus Horoscope) રાશિ પરથી છોકરી/છોકરાઓના નામ | Taurus Zodiac Boys & Girls Names in Gujarati
|
વૃષભ રાશિ માટેના નામ |
આપણા ભારતવર્ષમાં જ્યોતિષ વિદ્યાનું ઘણું જ મહત્વ છે, જ્યારે ઘરે દીકરી અથવા દીકરાનો જન્મ થાય છે ત્યારે સૌ પ્રથમ તો બ્રાહ્મણ પાસેથી તે દિવસની રાશિ જોવામાં આવે છે જેના દ્વારા તે દીકરી અથવા દીકરાનું નામ રાખવામાં આવે છે.
અહીંયાં વૃષભ રાશિ માટે બ,વ,ઉ પરથી છોકરી તેમજ છોકરાઓના નામ આપેલા છે, જેનાથી તમે દીકરી તેમજ દીકરાનું નામ રાખી શકો છો.
ખાસ નોંધ : આ પોસ્ટમાં કોઈપણ પ્રકારના ફેન્સી નામો દર્શિત કરવામાં આવ્યા નથી જેનું મહેરબાની કરીને ખાસ ધ્યાન રાખવું.
બ,વ,ઉ પરથી છોકરી/છોકરાઓના નામ 2025
૧) બ પરથી છોકરાઓ માટેના નામ | B Letter Boys Names
- બિભાસ - Bibhas
- બિલ્વ - Bivla
- બ્રજેન - Brijen
- બાદલ - Badal
- બિમલ - Bimal
- બિભાંશુ - Bibhanshu
- બિહાગ - Bihag
- બ્રિજેશ - Brijesh
- બંસલ - Bansal
- બિરજ - Biraj
૧) બ પરથી છોકરીઓ માટેના નામ | B Letter Girls Names
- બંસરી - Bansari
- બિંદયાિ - Bindya
- બીજલ - Bijal
- બેલા - Bela
- બીના - Bina
- બ્રિન્દા - Bindra
- બરખા - Barkha
- બિનલ - Binal
- બિપાશા - Bipasha
- બિલ્વા - Bilva
૨) વ પરથી છોકરાઓ માટેના નામ | V Letter Boys Names
- વેદ - Ved
- વાગીશ - Vagish
- વંદન - Vandan
- વર્ષિલ - Varshil
- વેદાંત - Vedant
- વિપેન - Vipen
- વ્રજેશ - Vrajesh
- વત્સલ - Vatsal
- વરુણ - Varun
- વંદિત - Vandit
- વિનલ - Vinal
- વંશિલ - Vanhil
- વિનય - Vinay
- વિશ્રુત - Vihrut
- વ્યોમ - Vyom
- વાસવ - Vasav
- વંદેશ - Vandesh
- વિક્રાંત - Vikrant
- વિસ્પંદ -Vispand
- વિજુલ - Vijul
- વિનલ - Vinal
- વિનાયક - Vinayak
- વિરલ - Viral
- વિનીત - Vinit
- વિરંચિ - Viranchi
- વેદાંગ - Vedang
- વિશાખ - Vishakh
- વેદજ્ઞ - Vedgnah
- વિરાટ - Virat
- વિભૂત - Vibhut
- વિહંગ - Vihang
- વેદાંશુ - Vedanshu
- વ્યોમેશ - Vyomesh
- વિવસ્વાન - Vivasvan
- વૈભવ - Vaibhav
- વીરેન - Viren
- વ્રજ - Vraj
૨) વ પરથી છોકરીઓ માટેના નામ | V Letter Girls Names
- વત્સા - Vtsa
- વનજા - Vnaja
- વનિતા - vanita
- વલ્લરી - Vllari
- વસુધા - Vsudha
- વત્સલા - Vatsala
- વાગશાિ - Vagisha
- વંદિતા - Vandita
- વરુણા - Varuna
- વાગ્મી - Vagmi
- વારિજા - Varija
- વાણી - Vani
- વાચિકા - Vachika
- વાસવી - Vasvi
- વિદિશા - Vidisha
- વૈદેહી - Vaidehi
- વિભૂષા - Vibhusha
- વૈશાખી - Vaihakhi
- વિભૂતિ - Vibhuti
- વિશાખા - Vishakha
- વૈશાલી - Vaihali
- વિહંગી - Vihangi
- વિશ્વા - Vishva
- વૃંદા - Vrunda
- વેણુ - Venu
- વૈષ્ણવી - Vaishnavi
- વ્યેામા - Vyema
- વેદજ્ઞા - Vedgnah
- વર્ષા - Varsha
૩) ઉ પરથી છોકરાઓ માટેના નામ | U Letter Boys Names
- ઉત્કર્ષ - Uttkarsh
- ઉદયન - Udayan
- ઉપલ - Upal
- ઉત્પલ - Utpal
- ઉન્મેશ - Unmesh
- ઉજજવલ - Ujjwal
- ઉપાંગ - Upang
- ઉદય - Uday
- ઉમંગ - Umang
- ઉત્સર્ગ - Utsarg
- ઉષાંગ - Ushang
- ઉમાંક - Umank
- ઉત્સવ - Utsav
- ઉર્વીશ -Urvish
- ઉમાંગ - Umang
- ઉષ્મિલ - Ushmil
- ઉત્કંઠ - Utkanth
- ઉર્જિત - Urjit
- ઉન્નત - Unnat
૩) ઉ પરથી છોકરીઓ માટેના નામ | U Letter Girls Names
- ઉત્પલા - Utpala
- ઉતરા - Utra
- ઉત્સવી - Utsavi
- ઉન્નતિ - Unnati
- ઉપજ્ઞા - Upagnaha
- ઉમંગી - Umangi
- ઉમા - Uma
- ઉર્વી - Urvi
- ઉલ્કા - Ulka
- ઉર્વીજા - Urvija
- ઉષા - Usha
- ઉર્વશી - Urvashi
- ઉષ્મા - Ushma
- ઊર્મિલ - Urmila
- ઊર્મીશ - Urmisha
- ઊર્વીલ - Urvila
- ઊર્મિન - Urmina
- ઊર્મેશ - Urmesha
- ઊર્મિકા - Urmika
- ઊર્મિ - Urmi
- ઊર્જિતા - Urjita
- ઊર્મિલા - Urmila
- ઊર્જા - Urja
- ઊર્વજા - Urvaja
- ઉર્વીકા - Urvika
Tags: વૃષભ રાશિ (બ,વ,ઉ) પરથી છોકરી/છોકરાઓના નામ, ગુજરાતી નામાવલી, ગુજરાતી બાળકના ગુજરાતી બેબી નામાવલી, Gujarati Bal Namavali, Boys and Girls Names by Zodiac Sign Taurus
નામાવલી - નામ રાશિચક્રના આધારે:
નામાવલી - પ્રથમ અક્ષરોના આધારે: